નાતાલ તહેવારને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજુલા, જાફરાબાદ સહિત સમગ્ર જિલ્લામાં ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી સભા, સરઘસ, હથિયાર, લાઉડસ્પીકર અને સ્ફોટક પદાર્થો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનારને કાયદેસર સજા થશે.