Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: ટિકિટમાં ટ્વિસ્ટ કાર્યકર્તાઓમાં કકળાટ ?,આયાતી ઉમેદવાર સામે કાર્યકર્તાઓના સામેલ

ટિકિટમાં ટ્વિસ્ટ… કાર્યકર્તાઓમાં કકળાટ ? આયાતી ઉમેદવાર સામે કાર્યકર્તાઓનો સવાલ.. પાર્ટી સાંભળે છે કે ફક્ત સમજાવે છે ? ચૂંટણી આવે એટલે રાજકારણ ગરમાય એ સ્વાભાવિક છે…પણ અહીં તો ભાજપના ગઢમાં જ “ઇનહાઉસ હીટ” વધી ગઈ છે. ટિકિટ વિતરણ પછી સંગઠનના અંદરથી જ ઉઠેલા સવાલો હવે દબાતા નથી.

MORE NEWS