ભાવનગર શહેર: મહાનગર પાલિકાના પૂર્વ મેયર સીએમ સમક્ષ ગાંધીનગર ખાતે પહોચ્યા, વિડિઓ વાયરલ કર્યો #Viral
Bhavnagar City, Bhavnagar | Apr 11, 2026
ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર ભરતભાઈ બારડને ટિકિટ આપવામાં આવી નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ નહીં અપાતા પૂર્વ મેયર રોષ ઠાલવ્યો હતો. ત્યારે પૂર્વ મેયર ભરતભાઈ બારડ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સમક્ષ પહોંચ્યા હતા. જે અંગેનો વિડીયો વાયરલ કરી પ્રતિક્રિયા આપી હતી.