ભુજ: સામત્રામાં પતિને સળગાવીને મારી નાખનાર પત્ની એક દિવસના રિમાન્ડ પર
Bhuj, Kutch | Oct 14, 2025 તાલુકાના સામત્રામાં રૂપિયા બાબતે 40 વર્ષીય પત્નીએ પોતાના જ પતિને સળગાવીને હત્યા નીપજાવી દીધી હોવાની ચોંકાવનારી ઘટનામાં પોલીસે આરોપી પત્નીને કોર્ટમાં રજુ કરતા એક દિવસના રિમાન્ડ મળ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં આવેશમાં આવી હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે, જોકે આજે રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ - કરવામાં આવશે. - શનિવારે સાંજે પાંચ વાગ્યે 1 60 વર્ષીય ધનજીભાઈ ઉર્ફે = ખીમજીભાઈ વિશ્રામભાઈકેરાઈને 1 તેમની જ 40 વર્ષીય આરોપી પત્ની = કૈલાશબેન કેરાઈએ કેરોસીન