વટવા: આ રીલવાળાઓએ તો ઉપાડો લીધો,શ્યામલ ચાર રસ્તે ગાડીઓ આગળ યુવક ખુરશી લઈ બેઠો અને બનાવ્યો વીડિયો
આ રીલવાળાઓએ તો ઉપાડો લીધો:અમદાવાદમાં ચાર રસ્તે ગાડીઓ આગળ યુવક ખુરશી લઈ બેઠો અમદાવાદ શહેરના શ્યામલ ચાર રસ્તા પર નવરાત્રિના પાસના પ્રમોશન માટે એક યુવક ખુરશી લઈને ટ્રાફિક સિગ્નલ પર ગાડીઓની આગળ બેસી ગયો હતો. જોકે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી જાનહાનિ ટળી હતી, પરંતુ પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી પ્રમોશનનો વીડિયો બનાવનાર યુવકનો વીડિયો વાઇરલ થતા ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે....