Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: કચ્છમાં પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ, કલેક્ટરે બાળકોને પીવડાવ્યા પોલિયોના બે ટીપાં

Bhuj, Kutch | Jun 28, 2026
પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત આજે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભુજ-૩ ખાતે પોલિયો બુથની મુલાકાત લઈ અનિલ રાણાવસિયાએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે ઉપસ્થિત બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી અભિયાનને વેગ આપ્યો અને માતા-પિતાને પોતાના પાંચ વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને પોલિયોના ટીપાં અવશ્ય પીવડાવવા અપીલ કરી હતી.

MORE NEWS