અમદાવાદ શહેર: રથયાત્રા પૂર્વે પોલીસની મોટી કામગીરી ઝોન 7 DCP દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ મેગા કોમ્બિંગ, 180 થી વધુ આરોપી વીરુધ કાર્યવાહી
રથયાત્રા પૂર્વે પોલીસની મોટી કામગીરી ઝોન 7 DCP દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ મેગા કોમ્બિંગ 180 થી વધુ આરોપી વીરુધ પોલીસે કાર્યવાહી કરી પ્રોહિબિશન,MV એક્ટ હેઠળ અને વોન્ટેડ આરોપી મળી કુલ 180 થી વધુ આરોપીની કરી ધરપકડ વેજલપુર,સરખેજ,સેટેલાઈટ,વાસણા,પાલડી,એલિસ બ્રિજ,બોડકદેવ સહિતના વિસ્તાર માંથી આરોપીઓને ઝડપાયા