Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જુના ટીનનો ઉપયોગ કરી ખાદ્ય તેલ બનાવતી ફેકટરી પકડાઇ

Mahesana City, Mahesana | Nov 19, 2025
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણાના ફુડ વિભાગ દ્વારા આજરોજ ઓચિંતો દરોડો પાડી સી.કે. પ્રોટીન્સ, પ્લોટ નં.૪૨, જય રણછોડ એસ્ટેટ, કડી-નંદાસણ રોડ, કડી નામની પેઢીમાંથી જુના ટીન વાપરી ખાદ્યતેલ બનાવતી ફેકટરી ઝડપી લીધેલ છે. તપાસ દરમ્યાન પેઢીના એફ.બી.ઓ. પાસેથી રીફાઇન્ડ સોયાબીન ઓઈલ ૧૪.૮ કિ.ગ્રા. પેક ટીનમાંથી નમુનો લઈ પૃથ્થક્કરણ અર્થે મોકલી આપેલ છે.

MORE NEWS

No related stories for this location.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જુના ટીનનો ઉપયોગ કરી ખાદ્ય તેલ બનાવતી ફેકટરી પકડાઇ - Mahesana City News