જેસર: ફૂલવાડી વિસ્તારમાં ટીસીમાં આગ ભભૂકી ઊઠી પીજીવીસીએલ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી
દિવાળી પહેલા જેસરમાં આગના બનાવો બની રહ્યા છે જેમાં ફૂલવાડી વિસ્તારમાં ફૂલવાડી વિસ્તાર સહિતને વીજ પુરવઠો પૂરો પાડતા ટીસીમાં આગની ઘટના બની હતી જેને લઈને pgvcl નો સ્ટાફ દોડી આવ્યો હતો અને વીજ પુરવઠો શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવાયો હતો સદ્નસીબે જાનહાની ટળી હતી