અમદાવાદમાં ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ.. એરપોર્ટ પોલીસે શુક્રવારે 11.30 કલાકે હાંસોલ, રણમુકતેશ્વર નજીક જાહેરમાં એરપોર્ટ ઓથોરીટીના ફયુઅલ બ્રાઉઝરમાંથી ડિઝલની ચોરી કરતા 2 લોકો ઝડપાયા... પોલીસે ઇસમોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.