ગોધરા: શહેરના બામરોલી રોડ પર પરિણીત યુવતીના આત્મહત્યા પ્રકરણ મામલે ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ.
ગોધરા શહેરના બામરોલી રોડ પર પરણિત યુવતી ગાયત્રીબેન દ્વારા આત્મહત્યા કરવાના મામલે ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ગાયત્રીબેને ૨ મેના રોજ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. શરૂઆતમાં અકસ્માત મોત તરીકે નોંધાયેલી ઘટનામાં સુસાઇડ નોટ મળતા મામલે નવો વળાંક આવ્યો હતો. નોટમાં કલ્પેશ ઉર્ફે મોન્ટુ રાવળ દ્વારા બ્લેકમેઇલ અને માનસિક ત્રાસ આપવાના આક્ષેપ કરાયા હતા. સાથે જ તેના પરિવારજનો દ્વારા ધમકીઓ આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ હતો. પતિની ફરિયાદના આધારે પોલીસે ચ