ગોધરા: ધોરણ 10 ના પરિણામથી નિરાશ ન થશો: જૂનમાં યોજાશે પૂરક પરીક્ષા, વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક,DEO એ માહિતી આપી
ધોરણ 10 ના પરિણામથી નિરાશ ન થશો: જૂનમાં યોજાશે પૂરક પરીક્ષા, વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક,DEO એ માહિતી આપી ધોરણ 10 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ઘણા વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે જેમના પરિણામ ધાર્યા મુજબ નથી આવ્યા. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ જે એક, બે કે ત્રણ વિષયમાં અનુત્તીર્ણ થયા છે, તેમનામાં અને તેમના વાલીઓમાં અત્યારે ચિંતાનો માહોલ છે. જે વિદ્યાર્થીઓનું પરિણામ એક, બે કે ત્રણ વિષયમાં નબળું આવ્યુ