શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે દર રવિવારની જેમ આ રવિવારે પણ તેમના મતવિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળવા માટે ચાંદલગઢ ખાતે આવેલા તેમના નિવાસસ્થાને હાજર રહ્યા હતા,જ્યાં તેમણે પ્રજાના પ્રશ્નો સાંભળીને તેમના પ્રશ્નો વહેલીતકે હલ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હોવાનું જાણવા મળ્યું હતું.