ભાવનગર શહેર: કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં યુવકનું અપરણ કરી ઢોર માર મારવા મામલે 5 શખ્સોને પોલીસે ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Jun 7, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ રોડ વિસ્તારમાં એક યુવકને કેટલાક શખ્સો એક યુવકને લઈ જઈ અને ઢોર માર મારવામાં આવ્યો હતો. યુવકનો અપહરણ કરી ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બનાવ મામલે ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે 5 શખ્સોને ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી