Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે જગન્નાથજી ભગવાનના રથનું વિધિવત પૂજન કરાયું

Bhavnagar City, Bhavnagar | Apr 19, 2026
ભાવનગરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જે રથયાત્રા પહેલા રથયાત્રા સમિતિ દ્વારા વિધિવત રીતે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથજીના રથનું પરંપરાગત ધ્વજારોહણ અને પૂજન કરવામાં આવે છે ત્યારે આજે સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીના રથનું વિધિવત પૂજન કરી રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ કરાયો હતો.

MORE NEWS

No related stories for this location.