અસારવા: નિકોલ વિસ્તારમાં પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે
નિકોલ વિસ્તારમાં પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે પોલીસ દ્રારા લોકોને ટ્રાફીકના નિયમોના પાઠ ભણાવવા હમેશા આગળ જોવા મળતી હોય છે ત્યારે પોલસન દ્રારા જ કાયદાઓનો ભંગ કરાવવામાં આવી રહ્યો છે તેવો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે,એક પોલીસકર્મી હેલ્મેટ પહેર્યા વગર જોવા મળે છે..ત્યારે નંબર પ્લેટ પર પણ સ્પષ્ટ પણે દેખાતો નથી....તો કાયદાનું શું તે સવાલ છે....ત્યાર.