Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका

કાલોલ: મધવાસ ચોકડી પાસે પેસેન્જર ભરેલો છકડો પલ્ટી મારતા અકસ્માત સર્જાયો,રોફ જમાવતા છકડા ચાલકો વિરુદ્ધ કાર્યવાહીની માંગ

Kalol, Panch Mahals | Mar 26, 2026
કાલોલ હાલોલ હાઈવે સ્થિત મધવાસ ચોકડી પાસે ગુરુવારે બપોરના એક વાગ્યાની સુમારે પેસેન્જર ભરેલો છકડો પલ્ટી મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સૌનો આબાદ બચાવ થયો હતો તેમ છતાં અકસ્માતને પગલે નાની મોટી ઈજાઓથી પાંચ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.
કાલોલ: મધવાસ ચોકડી પાસે પેસેન્જર ભરેલો છકડો પલ્ટી મારતા અકસ્માત સર્જાયો,રોફ જમાવતા છકડા ચાલકો વિરુદ્ધ કાર્યવાહીની માંગ - Kalol News