મોડાસા: સોની ભવન ખાતે શ્રીમાળી સોની સમાજ દ્વારા શ્રી વાઘેશ્વરી માતાજીનું ઘટસ્થાપન કરી નવરાત્રી પર્વની ઉજવણીનો પ્રારંભ.
મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં આવેલ સોની ભવન ખાતે શ્રીમાળી સોની સમાજના આગેવાનો દ્વારા આજરોજ સોમવાર સાંજે 6 કલાકે નવરાત્રીના પ્રથમ નોરતે શ્રી વાઘેશ્વરી માતાજીનું ઘટસ્થાપન કરી નવરાત્રી પર્વની ઉજવણીનો પ્રારંભ કરાયો.