મોડાસા: મનરોગ યોજનામાં મેટ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જાગૃત નાગરિકની ઉચ્ય કક્ષાએ ફરિયાદ બાદ મેટ એ આક્ષેપોને ફગાવ્યા.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શામપુર ગામના મેટ દ્વારા મનરેગા યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે એક જાગૃત નાગરિકે ACB,કલેકટર,DDO,જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીને લેખિતમાં કરેલી ફરિયાદ બાદ આક્ષેપોને ફગાવતું મેટનું મીડિયા સમક્ષ આપેલ નિવેદનનો વિડીયો સામે આવ્યો હતો.