Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ઉમરગામ: ઉમરગામના ગોવાડા ગામના ખેતરમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ

Umbergaon, Valsad | Nov 25, 2025
ઉમરગામ તાલુકામા વાડી ધરાવતો વિસ્તાર એવા ગોવાડા ગામમાં સવારે વન્ય પ્રાણી એક દીપડો ડાંગરના કાપેલ ખેતરમાં ખેડૂતને જોવા મળ્યો હતો ખેડૂત આગેવાને આ અંગે જંગલ ખાતાના અધિકારીને જાણ કરી હતી અને ગોવાડા સહિત આજુબાજુના ગામના લોકોને આ વિસ્તારમાંથી પસાર થાય ત્યારે દિપડાથી સાવચેત રહેવા જણાવ્યું હતું
ઉમરગામ: ઉમરગામના ગોવાડા ગામના ખેતરમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ - Umbergaon News