રાજુલા: રાજુલા ખાતે જુના મોબાઇલનું ખરીદ–વેચાણમાં રજીસ્ટર ન રાખનાર દુકાનદાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી
Rajula, Amreli | Sep 24, 2025 રાજુલા પેટ્રોલિંગ દરમિયાન અમરેલી એસ.ઓ.જી. ટીમે મહાવીર મોબાઇલ દુકાન માલિક તુષારભાઈ મહેતાને જુના મોબાઇલ ખરીદ–વેચમાં રજીસ્ટર ન ભરવાના આરોપમાં કાયદેસરની કાર્યવાહી કરી. આ પગલાં રાજ્યમાં સીમકાર્ડ/મોબાઇલના ગેરકાયદેસર ઉપયોગ અને સંભવિત ગુનાઓ અટકાવવા લેવામાં આવ્યા હતા.