અંબાજી ખાતે યુરીયા વેચતા એક વેપારીએ ગરીબ આદિવાસી ખેડૂતો પાસેથી ખાતરની થેલી દીઠ 50 રૂપિયા નિયત કિંમત કરતાં વધારે લેતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો હાલમાં ખાતરની અછત વર્તાઈ રહી છે ત્યારે પૂરતું ખાતર પણ આપવામાં આવતું નથી અને એક થેલી દીઠ 50 રૂપિયા દુકાનદાર દ્વારા વધારે લેવામાં આવે છે તેઓ વીડિયો વાયરલ થયો હતો ખેડૂતો સવારે ચાર વાગ્યાથી લાઈનમાં ઊભા રહે છે તો પણ પૂરતું ખાતર મળતું નથી તેવી ફરિયાદ પણ ખેડૂતો કરી રહ્યા છે