ગોધરા: ઘુસર ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ, સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત
ઘુસર ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ, સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત,ઘુસર ગામ ખાતે આજે જન કલ્યાણ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ તેમજ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.જન કલ્યાણ શિબિર દરમિયાન આગેવાનોએ નાગરિકો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી. સાથે જ સરકારની વિવિધ જનકલ્યાણકારી યો