Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka

ઉધના: સુરત: અખિલ ભારતીય કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક; કુંવરજી બાવળિયાએ સમાજને તોડનારા તત્વોને આડેહાથ લીધા

Udhna, Surat | Mar 1, 2026
સુરત: દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં આજે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્વપૂર્ણ 'સંગઠન વિચારવિમર્શ' બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોળી સમાજના કદાવર નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સમાજના સંગઠન અને વર્તમાન વિવાદો અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી.બેઠકને સંબોધતા કુંવરજી બાવળિયાએ સંગઠનમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અંગે મોટું નિવેદન આપ્યું હતું.

MORE NEWS

સુરત : મુંબઈ પોલીસના મહિલા અધિકારીના પતિની સુરતમાં ધરપકડ
₹2.15 કરોડની ફ્લેટ છેતરપિંડી કેસમાં ઇકો સેલની કાર્યવાહી.?
#surat #police #explorepage✨ #instagram #suratnews

સુરત : મુંબઈ પોલીસના મહિલા અધિકારીના પતિની સુરતમાં ધરપકડ ₹2.15 કરોડની ફ્લેટ છેતરપિંડી કેસમાં ઇકો સેલની કાર્યવાહી.? #surat #police #explorepage✨ #instagram #suratnews

Udhna, Surat | Jul 17, 2026

અંકલેશ્વરમાં ફિલ્મી સ્ટાઈલથી બે
 બહેનો પર જીવલેણ હુમલો.?

પુત્રીના ઝઘડાનો બદલો લેવા પરિવારે કાર 
આંતરી બેટ-ચપ્પલથી માર માર્યો.?

શાળાના ઝઘડાની અદાવતમાં જાહેરમાં ગુંડાગીરી
કારથી એક્ટિવા રોકી બે બહેનો પર હુમલો
દાદી, માતા-પિતા અને છાત્રા સહિત પરિવારે કર્યો હુમલો
ક્રિકેટ બેટ અને ચપ્પલ વડે બેરહેમીથી માર માર્યો
સમગ્ર ઘટના CCTV અને મોબાઇલ વીડિયોમાં કેદ
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર
પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી
ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો.?
#surat
#police #explorepage✨ #instagram #police

અંકલેશ્વરમાં ફિલ્મી સ્ટાઈલથી બે બહેનો પર જીવલેણ હુમલો.? પુત્રીના ઝઘડાનો બદલો લેવા પરિવારે કાર આંતરી બેટ-ચપ્પલથી માર માર્યો.? શાળાના ઝઘડાની અદાવતમાં જાહેરમાં ગુંડાગીરી કારથી એક્ટિવા રોકી બે બહેનો પર હુમલો દાદી, માતા-પિતા અને છાત્રા સહિત પરિવારે કર્યો હુમલો ક્રિકેટ બેટ અને ચપ્પલ વડે બેરહેમીથી માર માર્યો સમગ્ર ઘટના CCTV અને મોબાઇલ વીડિયોમાં કેદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો.? #surat #police #explorepage✨ #instagram #police

Udhna, Surat | Jul 17, 2026

10 અને 20 રૂપિયાની નોટોમાં મોટો બદલાવ! હવે કાગળ નહીં, પરંતુ પ્લાસ્ટિકની નોટો જોવા મળી શકે છે. જો આ નિર્ણય અમલમાં આવશે તો નોટો વધુ ટકાઉ બનશે, ઝડપથી ફાટશે નહીં અને નકલી નોટો પર પણ નિયંત્રણ મેળવવામાં મદદ મળી શકે છે. 
#PlasticCurrency #IndianCurrency #RupeeNotes #IndiaNews #CurrencyUpdate

10 અને 20 રૂપિયાની નોટોમાં મોટો બદલાવ! હવે કાગળ નહીં, પરંતુ પ્લાસ્ટિકની નોટો જોવા મળી શકે છે. જો આ નિર્ણય અમલમાં આવશે તો નોટો વધુ ટકાઉ બનશે, ઝડપથી ફાટશે નહીં અને નકલી નોટો પર પણ નિયંત્રણ મેળવવામાં મદદ મળી શકે છે. #PlasticCurrency #IndianCurrency #RupeeNotes #IndiaNews #CurrencyUpdate

Udhna, Surat | Jul 17, 2026

ઉધના પોલીસે લાખોના ગાંજાના જથ્થા સહિતના મુદ્દામાલ સાથે એક મહિલાને ઉધના રેલ્વે સ્ટેશન બહારથી ઝડપ્યો

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ઉધના પોલીસે લાખોના ગાંજાના જથ્થા સહિતના મુદ્દામાલ સાથે એક મહિલાને ઉધના રેલ્વે સ્ટેશન બહારથી ઝડપી પાડી હતી..
.
.
.
.
.
.
.
.

#udhana #police #ganja #drugs #Illegal #crime #surat #ssknews

ઉધના પોલીસે લાખોના ગાંજાના જથ્થા સહિતના મુદ્દામાલ સાથે એક મહિલાને ઉધના રેલ્વે સ્ટેશન બહારથી ઝડપ્યો સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ઉધના પોલીસે લાખોના ગાંજાના જથ્થા સહિતના મુદ્દામાલ સાથે એક મહિલાને ઉધના રેલ્વે સ્ટેશન બહારથી ઝડપી પાડી હતી.. . . . . . . . . #udhana #police #ganja #drugs #Illegal #crime #surat #ssknews

Udhna, Surat | Jul 17, 2026

દાંડી બીચ સહિત દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું કોસ્ટલ પેટ્રોલિંગ, ઘૂસણખોરી રોકવા સર્ચ ઓપરેશન

સુરતના દાંડી બીચ અને આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરિયાઈ સરહદ પર ચાંપતી નજર રાખી ઘૂસણખોરી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું..
.
.
.
.
.
.
.
.

#dandibeach #marinetaskforce #petrolling #surat #ssknews

દાંડી બીચ સહિત દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું કોસ્ટલ પેટ્રોલિંગ, ઘૂસણખોરી રોકવા સર્ચ ઓપરેશન સુરતના દાંડી બીચ અને આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરિયાઈ સરહદ પર ચાંપતી નજર રાખી ઘૂસણખોરી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.. . . . . . . . . #dandibeach #marinetaskforce #petrolling #surat #ssknews

Udhna, Surat | Jul 17, 2026