લીંબડી: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને વહિવટી તંત્ર તથા નગરજનો ના સહયોગથી ઘણા વર્ષો બાદ લીંબડીમાં નવરાત્રી મહોત્સવ યોજાશે
લીંબડી શહેરમાં ઘણા વર્ષો પછી શહેરમાં નવરાત્રી મહોત્સવ ના આયોજનથી ગરબા ઉત્સવ પ્રેમીઓમા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2025 લીંબડી નવરાત્રી મહોત્સવનુ લીંબડી નગરજનો, વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ગરબા ઉત્સવ નુ અનેરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. લીંબડી અઢી આખરી મેલડી માતાજી ના મંદિર પાસે આવેલી ગોવિંદભાઇ ભુદરભાઇ ની વાડી માં નવરાત્રિ મહોત્સવ ધુમ મચાવશે જેની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે લીંબડી શહેરમાં ઘણા વર્ષો પછી ગરબા ઉત્સવ ને લઇ થનગનાટ