વિજાપુર: વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને મગફળી કપાસ પાકમાં નુકશાન ખેડૂતે આપ્યું નિવેદન સરકાર સર્વે કરાવે તેવી માંગ
વિજાપુર તાલુકા માં છેલ્લા ચાર દિવસથી વાતાવરણ માં ફેરફાર સતત બે દિવસ વરસાદ ને કારણે તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો ભાણપુર વજાપુર સાંકાપુરા ધનપુરા સહિત ગામો માં ખેડૂતો એ  કરેલ મગફળી કપાસ પાકમાં વરસાદી વાતાવરણ ને કારણે કેટલું નુકશાન થયું છે.અને કેટલું નહીં તે બાબતે આજરોજ બુધવારે સાંજે ચાર કલાકે ખેડૂતે પોતાનું નિવેદન આપ્યું હતુ.ખેડૂતો નુકશાન જણાવી રહ્યા છે. ત્યારે હાલમાં સરકારે સર્વે કરાવવું જરૂરી બન્યું છે.