દસ્ક્રોઈ: દાણી લીમડા વિસ્તારમાં વરલી મટકાના આંક ફરકના સટ્ટાબેટીંગનો હારજીતનો જુગાર રમતા ૮ આરોપીઓને જુગારના મુદ્દામાલ સાથે ધરપકડ
દાણી લીમડા વિસ્તારમાં વરલી મટકાના આંક ફરકના સટ્ટાબેટીંગનો હારજીતનો જુગાર રમતા ૮ આરોપીઓને જુગારના મુદ્દામાલ સાથે ધરપકડ દાણીલીમડા, ખેડાનાકા રિક્ષા સ્ટેન્ડ પાસે ખુલ્લી જાહેર જગ્યામાં બોમ્બે વરલી મટકાના આંક ફરકના સટ્ટાબેટીંગનો હારજીતનો જુગાર રમતા આરોપી આરીફ ઉર્ફે બોડોની અને સટ્ટાબેટિંગના આંક લખેલ ડાયરી નંગ-૨ તથા સટ્ટાબેટીંગના આંક લખેલ ચીઠ્ઠી નંગ-૦૪ તથ ...