રાયખંડમાં અકસ્માતની ઘટના બની અમદાવાદમાં અકસ્માતની વણથંભી વણઝારા લાગી છે રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે કાલે રાત્રે તારીખ 20 ના 10 વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના બની હતી, એમટીએસ બસે મોપેડ ચાલકને અડફેટે લેતા મોપેડ ચાલક ઈજાગ્રસ્ત થયો હતો જેને સારવાર અર્થે ખસેડાયો, હતો, ત્યારે લોકો એમ કેસમાં બસ ચાલક સામે ભારે રોષે ભરાયા હતા