Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: સ્વરાજની ચૂંટણીને લઈને કલેકટર કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરાશે, કચેરી ખાતેથી માહિતી અપાઈ

Bhavnagar City, Bhavnagar | Apr 21, 2026
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે તા.૨૫/૦૪/૨૦૨૬ અને તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ તથા તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ મતગણતરીના દિવસે જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કલેક્ટર કચેરી, ભાવનગર ખાતેના કંટ્રોલ રૂમના ટેલીફોન નંબર : ૦૨૭૮-૨૪૨૦૩૦૫, ૨૪૨૮૦૧૯ તથા ઈ-મેઈલ એડ્રસ :- secbav@gmail.com છે.

MORE NEWS

No related stories for this location.