બારડોલી: ઓગસ્ટ 2021મા ખાતમુર્હુત બાદ 18 મહિનાની કામગીરીને 4 વર્ષ થયા છતાં અધૂરી. દિવાળીમાં પુલની આશા ઠગારી થઈ..# jansamasya
Bardoli, Surat | Sep 21, 2025 મેં મહિનામાં પ્રસિધ્ધ જાહેરનામું 25 સપ્ટેમ્બરે પૂર્ણ છતાં કયાક સંકલનનો અભાવ અથવા નબળી નેતાગીરીને કારણે કામ પૂર્ણ થઈ શક્યું નથી... 8મી ઓગસ્ટ 2021ના રોજ 30.89 કરોડના ખર્ચે પુલનું ખાતમુહૂર્ત થયું 18 મહિનામાં કામ પૂર્ણ કરવાનું છતાં સપ્ટેમ્બર 2025 માં અધૂરું મેં મહિનાથી સપ્ટેમ્બર 2025 સુધી ફાટક બંધની જાહેરાત થતા લોકોને દિવાળીમાં બ્રીજની સુવિધા મળવાની આશા ઠગારી નીવડી..રેલ્વે ફાટક નજીક આવેલી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓની હાલત તો જીવના જોખમે પાર કરે છે.