ટંકારા: ટંકારાના નેકનામ ગામમાં છોડાતા કેમિકલયુક્ત પાણીથી સ્થાનિકોમાં રોષ
Tankara, Morbi | Dec 19, 2025 ટંકારા તાલુકાના નેકનામ ગામમાં જાહેરમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ પ્રદૂષિત પાણી પીવાથી પશુઓના મૃત્યુ થઈ રહ્યા હોવાના અગાઉ પણ બનાવો બન્યા છે.