અમદાવાદ શહેર: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમે તથ્ય પટેલને જામીન આપ્યા
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમે તથ્ય પટેલને જામીન આપ્યા:પોણા ત્રણ વર્ષ પછી તથ્ય જેલમાંથી પહેલીવાર રેગ્યુલર જામીન ઉપર બહાર આવશે સુપ્રીમ કોર્ટે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને નિયમિત જામીન આપ્યા છે. તથ્યના વકીલે કરી વાતની પુષ્ટિ કરી છે.લગભગ પોણા ત્રણ વર્ષ પછી તથ્ય જેલમાંથી રેગ્યુલર જામીન ઉપર બહાર આવશે. સુપ્રીમ કોર્ટે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ટ્રાયલ કોર્ટને મે મહિના સુધીમાં 25 સાહેદ તપાસવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, 18 નવેમ્બર 2025