પાટણ વેરાવળ: વેરાવળ: ભાલકાના ચામુંડા ગરબી મંડળની બાળાઓને સતત ૨૪માં વર્ષે કુહાડા પરિવાર દ્વારા ઇનામ વિતરણ
વેરાવળના ભાલકા ખાતે વૃંદાવન સોસાયટીમાં શ્રી ચામુંડા ગરબી મંડળની બાળાઓ માટે કુહાડા પરિવાર દ્વારા ૨૪ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે અનેક સમાજ શ્રેષ્ઠીઓ અને આગેવાનોએ ઉપસ્થિત રહીને ગરબી રમતી બાળાઓને પ્રોત્સાહિત કરી હતી.