પેટલાદ: પેટલાદમાં પરિણીતા પાછળ પડેલ રેલ્વે કર્મચારીએ ઘરમાં ઘૂસીને પતિ પત્નીને માર માર્યો
Petlad, Anand | Mar 31, 2026 આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં રહેતાં અને રેલ્વેમાં નોકરી કરતાં એક ૩૫ વર્ષીય યુવકે સોમવાર રાત્રીના સમયે પરિણીતાના ઘરમાં બળજબરીથી ઘુસી જઈને પરિણીતા અને તેના પતિને માર મારતાં આ અંગે આણંદ રેલ્વે પોલીસે ઞુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.