દસ્ક્રોઈ: ફ્લાઈટમાં મોકલાયેલું રૂ. અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ગુમ:અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયું હતું
ફ્લાઈટમાં મોકલાયેલું રૂ. અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ગુમ:અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયું હતું, અકાશા એર કંપની વિરુદ્ધ ફરિયાદ અમદાવાદની લોજિસ્ટિક કંપની દ્વારા અકાશા એરલાઇન્સ કંપની વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લોજિસ્ટિક કંપની દ્વારા અમદાવાદથી બેંગ્લોર જતી ફ્લાઈટમાં સોના ચાંદીના સાત જેટલા પાર્સલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ટાઇટન કંપનીના સોના- ચાંદીના દાગીનાનું કુલ રૂ. 2.57 કરોડની મત્તા ભરેલું એક પાર્સલ બેંગ્લોર પહોંચ્