વડગામ: પીરોજપુરાના શખ્સને ચેક બાઉન્સ કેસમાં બે વર્ષની કોર્ટે સજા ફટકારી
વડગામ તાલુકાના પિરોજપુરા ગામના શખ્સને કોર્ટે ચેક બાઉન્સ કેસમાં સજા ફટકારી છે. સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ વડગામ કોર્ટે સોમવારે સાંજે સાડા છ કલાક આસપાસ બે વર્ષની સજા ફટકારીને વળતર ચૂકવવા માટેનો આદેશ કર્યો છે.