મોરબી શહેર: મોરબીના વોર્ડ નં.3માં ગરબીની દીકરીઓને કોર્પોરેટરો દ્વારા લ્હાણીનું વિતરણ
Morbi City, Morbi | Oct 21, 2026
મોરબીના વોર્ડ નંબર 3માં નવરાત્રીની ઉજવણી અંતર્ગત ગરબીની દીકરીઓને કોર્પોરેટરો દ્વારા લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોર્પોરેટરોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી.