વડગામ: સાંસદ ગેનીબેન ઠાકોરે માનસરોવર તળાવને લઈને આપેલા નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે પાલનપુરના ઐતિહાસિક માનસરોવર તળાવને લઈ જે નિવેદન આપ્યું હતું તે નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં આજે સોમવારે રાત્રે સાડા આઠ કલાક આસપાસ વાયરલ થયો છે જેમાં તેમને કામગીરી સામે સવાલ ઉઠાવી ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે.