Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
Ipl
यूपी
Pm

ડીસા: ગોગામઢ પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ ભીલડી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી....!

Deesa, Banas Kantha | Dec 20, 2025
ડીસા તાલુકાના ભીલડી ખાતે આવેલ ગોગામઢ પ્રાથમિક શાળા ના SPC વર્ગના વિદ્યાર્થીઓએ તા.૨૦/૧૨/૨૦૨૫ ને શનિવારના રોજ ભીલડી પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન બાળકોને પોલીસ વિભાગનું દૈનિક કાર્ય, કાયદો-વ્યવસ્થા જાળવવાની પ્રક્રિયા તેમજ પોલીસ દ્વારા સમાજ માટે કરવામાં આવતા વિવિધ સેવાકીય કાર્યો અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી.ભીલડી પોલીસ સ્ટાફમાંથી પી.આઈ, ડી.બી.પટેલ તેમજ રીકુબેન ઠાકોર તથા મેલસંગભાઈ ઠાકોરએ વિદ્યાર્થીઓને સંપૂર્ણ માહિતી આપી હતી....