ગોધરા: ગોલ્લાવથી દહીકોટ સુધી ફિલ્મી પીછો: LCBએ બોલેરોમાંથી ₹4.92 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
ગોલ્લાવથી દહીકોટ સુધી ફિલ્મી પીછો: LCBએ બોલેરોમાંથી ₹4.92 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યોપંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોલ્લાવ ગામ નજીકથી શંકાસ્પદ બોલેરો ગાડીનો પીછો કરી દહીકોટ ગામે ₹4.92 લાખના વિદેશી દારૂ સાથે ગાડી ઝડપી પાડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીધી ચૌધરીના માર્ગદર્શન અને ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા સફીન