વઢવાણ: સુરેન્દ્રનગર દુધરેજ વીજ પાસેના ડાયવર્ઝન અતિ બીમાર જેનો વિડીયો જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ
સુરેન્દ્રનગર દુધરેજ બ્રીજની કામગીરી ચાલુ હોય જેનું આયોજન કેનાલ તરફ આપવામાં આવ્યું છે ત્યારે આ ડ્રાઈવરજન અતિ ખરાબ અને બિસ્માર હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે જેમાં બે દિવસ પડેલ વરસાદથી હલાકી ભોગવી રહ્યા વાહન ચાલકો ત્યારે આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી તંત્ર સામે અવાજ ઉઠાવી અને યોગ્ય કરવા કરી માંગ