કપરાડા: નાનાપોંઢા નજીક એલસીબીની કાર્યવાહી, રૂ. 9.83 લાખનો દારૂ જપ્ત
Kaprada, Valsad | Nov 26, 2025 નાનાપોંઢા વાડધા ગામે સરકારી શાળાની પાસે એલસીબીએ મંગળવારે વહેલી સવારે બાતમી આધારે કાળી હ્યુન્ડાઈ ક્રેટા કાર (GJ-03-JC-6668) રોકી તપાસ કરતા 44 બોક્સમાં કુલ 1926 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.