અસારવા: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રથયાત્રા પૂર્વે ઢાબા પોઈન્ટ્સ પર પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રથયાત્રા પૂર્વે ઢાબા પોઈન્ટ્સ પર પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સ અમદાવાદમાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ મોડ પર આવી ગઈ છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વો પર કડક નજર રાખી શકાય તે માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના વિવિધ “ઢાબા પોઈન્ટ્સ” પર વિશેષ પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો, રથયાત્રા રૂટ