ગોધરા: 3 મે રવિવારના રોજ યોજાનાર NEET (UG) પરીક્ષા-2026 ને અનુલક્ષીને પંચમહાલ જિલ્લામાં પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ
3 મે રવિવારના રોજ યોજાનાર NEET (UG) પરીક્ષા-2026 ને અનુલક્ષીને પંચમહાલ જિલ્લામાં પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે,નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આગામી તા. 03/05/2026, રવિવાર ના રોજ યોજાનાર NEET (UG) Exam-2026 ની પરીક્ષા શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ન વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. જે. પટેલ દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે