ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકના રાયોટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને બી ડીવીઝન પોલીસે દબોચી લીધો
ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગના ગુનામાં ફરાર આરોપી વસીમ ફારુક ભાણાને પોલીસે ઝડપી પાડ્યો છે. પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓને પકડવા ખાસ વ્યૂહરચના અમલમાં મૂકાઈ હતી. દરમિયાન એએસઆઈ રણજીતસિંહ સોમસિંહ અને એએસઆઈ અરવિંદભાઈ સડીયાભાઈને બાતમી મળી કે આરોપી લિલેસરા રોડ સ્થિત ફાતીમા મસ્જિદ પાસે હાજર છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી વોચ ગોઠવી કોર્ડન કરીને આરોપીની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હ