પડધરી: મોવૈયા ગામમાં ઘોડી પાસાના જુગાર પર પડધરી પોલીસે જુગારની રેડ કરી સાત વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો
Paddhari, Rajkot | Jul 19, 2025
પડધરી પોલીસને મળેલી બાતમીના આધારે મોવૈયા ગામ ખાતે જુગારની રેડ કરી સાત વ્યક્તિઓને ઝડપી લઇ તમામ સામે ગુનો દાખલ કર્યો.