અંકલેશ્વર: ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા દ્વારા CSR અંતર્ગત અંકલેશ્વર તાલુકાની મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ માટેનો વિશેષ મફત કેમ્પ યોજવામાં આવ્યો છે.આ કેમ્પ બુધવાર, તારીખ 21 જાન્યુઆરી 2026ના રોજ સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી અંકલેશ્વર નગરપાલિકા હોસ્પિટલ ખાતે યોજાશે.