આજે સોમવારે બપોરે 3 વાગ્યાની આસપાસ ચાંદલોડીયામાં મહાદેવ નગરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યુ હતુ.જેમાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં પોલીસ અધિકારીઓએ લોકોને સમજાવ્યા હતા.ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે અને વિવાદ વચ્ચે મનપા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યુ હતુ.