વઢવાણ: સુરેન્દ્રનગર કલર ટ્રસ્ટ દ્વારા પાલ પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા ગરબાનો આયોજન કરવામાં આવ્યું મહિલાઓ કાગળની થેલી ગરબે રમી
સુરેન્દ્રનગરમાં પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાના સંદેશ સાથે યોજાયા ગરબા બહેનોએ હાથમાં કાગળ ની થેલી લઈ રાસ ગરબા લીધા પ્લાસ્ટિક થી થતા નુકસાન ના સંદેશ દર્શાવતી થેલી સાથે મહિલાઓએ ગરબા લઈ આપ્યો સંદેશ કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા નવરાત્રી પહેલા બીફોર નવરાત્રીનું એક દિવસનું આયોજન કરવામા આવ્યુ હતુ રિપોર્ટર