શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ હોટલો,રેસ્ટોરન્ટો તેમજ કરિયાણાની દુકાનોમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી અંગે સેનેટરી ઇન્સ્પેક્ટરો અને તેમની ટીમ દ્વારા ચીફ ઓફિસર તેજલ મૂંધવાના માર્ગદર્શન હેઠળ ખાસ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી,આ ડ્રાઇવ દરમિયાન દુકાનો અને હોટલોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વાસી અને બિન-હાઇજીનિક ખોરાકનું સંગ્રહ, ગંદકી તથા સ્વચ્છતાના નિયમોનું